માંગરોળ તાલુકાના લિડિયાત ગામે અનાજ કરિયાણાની દુકાનમાં થયેલી ચોરીના સીસીટીવી ફૂટે સામે આવ્યા છે હનુમંત કિરાણા અને જનરલ સ્ટોર નામની દુકાનમાં ચોરી થઈ હતી ત્રણ જેટલા ચોર ઈસમો રેનકોટ પહેરી મોઢા પર રૂમાલ બાંધી ચોરી કરવા આવ્યા હતા અને દુકાનનું સટર તોડી રૂપિયા 30,000 ના સામાનની ચોરી સમય કરી હતી