This browser does not support the video element.
જૂનાગઢ: મેંદરડા પોલીસ સ્ટેશનના હથિયાર ધારાના ગુનાના કામે છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ગોંડલ રોડ પાસેથી દબોચી લેતી SOG
Junagadh City, Junagadh | Sep 10, 2025
મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આર્મ્સ એક્ટ અને જી.પી એક્ટ મુજબના ગુન્હાના કામે ગેર કાયદેસર આધાર પરવાના વગર દેશી હાથ બનાવટની પિસ્તોલ માલણકા ના શિવરાજ કરપડા પાસેથી મળી આવતા કબજે કરવામાં આવેલ હતી. પિસ્તોલ સહ આરોપી વિજય ઉર્ફે ભીખો વલ્લભભાઈ કળથીયા મેંદરડા વાળા પાસેથી મેળવેલ હોવાની હકીકત જણાવેલ જે બાબતે આજરોજ SOG ના પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાંધલ તથા કૃણાલસિંહ પરમારને ચોક્કસ બાતમી હકીકત મળતા આરોપી ને ઝડપી પાડ્યો છે.