અમરેલી ધારાસભ્યના વાયરલ ઓડિયો મામલે કોંગ્રેસ આગેવાન મનીષ ભંડેરીની પ્રતિક્રિયા અમરેલી જિલ્લાના ધારાસભ્યનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વાયરલ ઓડિયોને કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાઈ છે. આ મુદ્દે કોંગ્રેસ આગેવાન મનીષ ભંડેરી દ્વારા આજે સાંજે છ કલાકે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે સી.આર. પાટીલે અમરેલીના ધારાસભ્યને કડક ભાષામાં ખખડાવી નાખ્યા છે.