પ્રાપ્ત માહિતી મુજબ ફતેગંજ હેડ ઓફિસ પોલિટેક્નિક ની પાસે વૃક્ષ ધરાશાયી થયુ હતું,નજીકમાંથી જ એક એસટી બસ પસાર થઈ રહી હતી તે જ વેળાએ વૃક્ષ ધારાશાયી થતા એસટી બસ પર પડ્યુ હતું,સાથે બાઈક ચાલક અને મોપેડ ચાલક પણ વૃક્ષ ધરાશય થતા તેઓ દબાઈ ગયા હતા,આં ઘટના મા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.