ખંભાળીયા તાલુકાના કંડોરણા ગામ ખાતે રહેતા નીચે જણાવેલ નામવાળા આરોપીએ વગર ડીગ્રીએ ડોક્ટરની પ્રેક્ટીસ કરી દર્દીઓને એલોપેથીક તથા અન્ય દવાઓ આપી સારવાર કરી માનવ જીંદગીને તથા શારીરીક સલામતીને જોખમમાં મુકી દવાઓ/ઇન્જેકશન/બોટલો/સાધનો કુલ કિ.રૂા.૭,૦૬૦/- ના મુદામાલ સાથે પકડ પાડી કડક કાર્યવાહી કરવામાં આવેલ