જિલ્લાના નવા એસપી પ્રશાંત સુંબેએ આજે વિધિવત રીતે પાલનપુર ખાતે એસપીનો ચાર્જ મળ્યો હતો તેમને મીડિયા સામે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે આગામી દિવસોમાં માઁ અંબાનો ભાદરવી પૂનમનો મેળો આવી રહ્યો છે તે સૌના સાથ સહકારથી સુખરૂપ સંપન્ન થશે તેની તૈયારીઓમાં અમે લાગી જઈશું આ અંગેની જાણકારી આજે બનાસકાંઠા પોલીસ દ્વારા સોમવારે રાત્રે 8:30 કલાકે આપવાની હતી.