મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ભારે પાણીની આવક નોંધાઈ રહી છે ત્યારે કડાણા ડેમમાં હાલ 66,729 ક્યુસેક પાણીની આવક અને પગલે કડાણા ડેમમાંથી 69,402 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે જેને લઇને નદી કાંઠાના લોકોને નદીના પટ વિસ્તારમાં ન જવા માટે સૂચિત કરવામાં આવ્યા.