રાણપુર: તાલુકાના કીનારા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા 6 ઈસમોને પોલીસે 14,170 ના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા