મોડાસા તાલુકાના રાજપુર ગામે શ્રી રામદેવજી મંદિર ખાતે નેજા ઉત્સવમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતાંઅરવલ્લી સાબરકાંઠાના મીની રણુજા ગણાતા સુપ્રસિદ્ધ શ્રી રામદેવજી મંદિર રાજપુર ધામે ભાદરવા સુદ નોમ નિમિત્તે ભગવાન રામદેવજીનો ૩૧ મો નેજા ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.