નવરાત્રી ના નોરતા ચાલી રહ્યા છે જેમાં કેટલાક લોકો બાધા રાખતા હોય છે અને કેટલા ગામોમાંથી પણ ગામેગામ શ્રદ્ધાળુઓ ચાલતા મંદિરે પણ આવતા હોય છે. ત્યારે નર્મદા જિલ્લાના કેટલા ગામોમાંથી પણ અંબાજી ખાતે 400 થી 500 નું સંઘ લોકો ચાલતા જાય છે. અને તેમની બાધા પૂરી કરતા હોય છે. કેવી રીતે નર્મદા જિલ્લાના નાની ચીખલી ગામ ના લોકો હરસિધ્ધિ માતા માતાના મંદિર ખાતે ચાલતા આવીને ધજા ચડાવી હતી અને પૂજા પાઠ કરવામાં આવ્યો હતો.