નર્મદા જિલ્લાના પોલીસ વડા વિશાખા ડબરાલ ની સુચના અને માર્ગદર્શન હેઠળ જેમાં હાલમાં રાજ્યમાં તા.3/9/2025 થી તા.17/09/2025 સુધી નંબર પ્લેટ વગર તેમજ કાળા કાચ ધરાવતા વાહન ચાલકો વિરૂધ્ધમાં ચાલી રહેલી ડ્રાઇવ અનુસંધાને નર્મદા જીલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓ ખાતે નંબર પ્લેટ વગરના વાહન તેમજ કાળા કાચ વાળી ગાડીઓ વિરૂધ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ જેમા નંબર પ્લેટ વગરના કુલ કેસ -૦6 તેમજ કાળા કાચના કુલ કેસ-૦9 કરવામાં આવેલ છે.