This browser does not support the video element.
મહેમદાવાદ: નગરમાં DA ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં શ્રાવણ માસના અંતિમ દિને અમાસે બરફીલા બાબા અમરનાથ, બાર જ્યોતિર્લિંગના દર્શનનો લાભ
Mehmedabad, Kheda | Aug 23, 2025
ડી.એ.ડિગ્રી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે પવિત્ર શ્રાવણમાસના અંતિમદિન અમાસે બરફીલાબાબા અમરનાથ, બાર જ્યોતિર્લિંગ, સુંદર રમણીય માનસરોવરના દર્શનનો લાભ. સુંદર રમણીય ગુફાઓ, બરફથી બનાવેલ રસ્તા ઉપર પસાર થઈ શિવજીના બરફથી બનેલ શિવલિંગ,બાર જ્યોતિર્લિંગ, અતિમનમોહક માનસરોવર જે ખરેખર જાણે અમરનાથ તૅમજ શિવજીના સાક્ષાતકાર કરાવતા હોય તેવું નજરે જોવા મળ્યું હતું.ટ્રસ્ટીશ્રી ધારિણીબેન શુકલા દ્વારા શિક્ષણની સાથે સનાતન હિંદુધર્મની સંસ્કૃતિ વિષે બાળકોને ર્અભિગત કરાયા હતા.