Install App
snrpublicnews
This browser does not support the video element.
વઢવાણ: જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી અંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા એ કોમર્સ કૉલેજથી પ્રતિક્રિયા આપી
Wadhwan, Surendranagar | Sep 4, 2025
સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાના 76 માં વન મહોત્સવની ઊજવણી અંતર્ગત સુરેન્દ્રનગર એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જે અંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા એ વધુ વિગતો સાથે પ્રતિક્રિયા આપી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!