અંતે બી ઝેડ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા ના જામીન હાઇકોર્ટે મંજૂર કરી દીધા છે હાઇકોર્ટમાં એડવોકેટ વિરલ પંચાલ મારફતે રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જેની સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે ચુકાદોના મત રાખ્યો હતો અને આજે ભુપેન્દ્રસિંહ ઝાલા ને રેગ્યુલર જામીન નો ચુકાદો જાહેર કરતા સાબરકાંઠા જિલ્લામાં ખુશી જોવા મળી હતી નોંધનીય છે કે આ સમગ્ર કેસના ફોરેન્સિક ઓડિટ મુજબ કોઈ નવા રોકાણકાર પૈસા માગતા હોય તેવું સામે આવ્યું ન હતું મૂડમાં જ્યાં સુધી ભુપેન્