Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં જુગાર રમી રહેલા 7 ઇસમોને પકડી પાડતી lcb

Jamnagar City, Jamnagar | Aug 23, 2025
જામનગર એલ.સી.બી. દ્વારા દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં બ્રાસપાર્ટના કારખાનામાં ચાલતા જુગારના અખાડામાંથી સાત આરોપીઓને રોકડ રૂપિયા, મોબાઈલ ફોન તથા ફોરવ્હીલ સહિત કુલ મુદ્દામાલ કિ.રૂ.૩૪,૪૧,૫૦૦/- સાથે પકડી પાડવામાં આવેલ.
Read More News
T & CPrivacy PolicyContact Us