વડોદરા જિલ્લા અને તાલુકાના વકફ ટ્રસ્ટના વહીવટકર્તા,મુતવલ્લી, સામાજિક-ધાર્મિક કાર્યકર્તા અને રસ ધરાવતા મુસ્લિમ સમાજ ના લોકો આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા,જેમાં વકફ એકટ - 2025 હેઠળ UMEED (ઉમીદ) પોર્ટલ પર વકફ અને વકફ મિલકતોના ફરજિયાત રજિસ્ટ્રેશન,સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા વચગાળાના હુકમ અંગે,ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ દ્વારા આવનારા દિવસોમાં થનારા કાર્યક્રમો માં સહકાર વિશે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.