હિંમતનગરમાં વિઝા કન્સલ્ટિંગની ઓફિસ ચલાવતા સંચાલકોએ પૈસા અને પાસપોર્ટ લઈ વિઝા નહીં આપી ફોન અને ઓફિસ બંધ કરી દઈ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે ભોગ બનનાર લોકો દ્વારા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જો કે જિલ્લા પોલીસ વડા દ્વારા આ સમગ્ર મામલાની તપાસ કરવા માટે સીટની રચના કરી છે પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે ત્યારે ઓફિસમાં કામ કરતા એક યુવકની પોલીસે અટકાયત કરી છે આ સાથે જ પોલીસ દ્વારા ઓફિસમાં રા