Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પશ્ચિમ: એસ્ટ્રોનચોક પાસે વાહન અથડાવા જેવી નજીવી બાબતે વાહનચાલકો વચ્ચે મારામારી, પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ મામલો થાળે પાડ્યો

Rajkot West, Rajkot | Sep 10, 2025
આજે સાંજે 7:00 વાગ્યાની આસપાસ શહેરના એસ્ટ્રોન ચોક પાસે વાહન અથડાવા જેવી નજીવી બાબતે વાહનચાલકો વચ્ચે મારામારી થઈ પડી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી મારામારી કરનાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us