વેરાવળમા ગણપતિ મહોત્સવ દર વર્ષે ધામધૂમ પૂર્વક ઉજવાય છે તેમા બાળકો અને પ્રકૃતિને ધ્યાનમા રાખી રોટરી ક્લબ ઓફ વેરાવળ દ્રારા ઇકો ફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિઓ બનાવવાની સ્પર્ધા આજરોજ 10 કલાકે ભેડા પાકઁ ખાતે રાખવામા આવી હતી જેમા વિજેતાઓ ને રોટરી ક્લબ ના હોદેદારો દ્રારા પ્રોત્સાહિત ઇનામો અપાયા હતા .