Download Now Banner

This browser does not support the video element.

ડેડીયાપાડા: ડેડીયાપાડા APMC ખાતે 'ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની જન અધિકાર અભિયાન' અંતર્ગત બેઠક યોજાઇ

Dediapada, Narmada | Sep 3, 2025
જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈને રણનીતિ ઘડાઈ જેમાં જંબુસર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીની અધ્યક્ષતા બેઠક યોજાઈ આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ તડવી અને ડેડીયાપાડા તાલુકા પ્રમુખ રાકેશભાઈ વસાવા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સંગઠનને સક્રિય કરવાનો છે.બેઠકના અંતે કાર્યકર્તાઓએ ઘરે-ઘરે જઈને
Read More News
T & CPrivacy PolicyContact Us