Install App
jitu9802
This browser does not support the video element.
આણંદ શહેર: ગામડી વિસ્તારમાંથી એક યુવક પાસેથી વિદેશી દારૂના ક્વાટરીયા અને બોટલ ઝડપાઈ
Anand City, Anand | Aug 23, 2025
આણંદ એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ગામડી જયઅંબે સોસાયટી નજીકથી શૈલેષ રવજીભાઈ ઠાકોર રહે.બેતલ સોસાયટીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 9 નંગ ક્વાર્ટર અને 2 બોટલ ઝડપી પાડી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!