This browser does not support the video element.
નડિયાદ: જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નડિયાદ ખાતે “જીવનમા રમત-ગમતનું મહત્વ” વિષયનો સેમિનાર રાખવામાં આવ્યો.
Nadiad City, Kheda | Aug 30, 2025
નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન-૨૦૨૫.જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નડિયાદ ખાતે “જીવનમા રમત-ગમતનું મહત્વ” વિષયનો સેમીનાર રાખવામાં આવ્યો.આજરોજ નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન અંતર્ગત જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નડિયાદ ખાતે “જીવનમા રમત-ગમતનું મહત્વ” નો સેમીનાર રાખવામાં આવેલ હતો. નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન અંતર્ગત SRPF ગ્રુપ ૭ દ્વારા વિવિધ ચેસ, ટેબલ-ટેનીસ, રસ્સા- ખેંચ સ્પર્ધાઓનું આયોજન જેમાં SRPFના કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો.