Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: નડિયાદ મ્યુનિસિપલ કમિશનર જી. એચ. સોલંકી એ પત્રકાર પરિષદમાં વિવિધ પ્રશ્નો સંદર્ભે કમિશનરે આપી માહિતી...

Nadiad City, Kheda | Sep 25, 2025
નડિયાદ મ્યુનિસિપલ કમિશનર જી. એચ. સોલંકી એ પત્રકાર પરિષદમાં વિવિધ પ્રશ્નો સંદર્ભે કમિશનરે આપી માહિતી... આ પ્રસંગે ઉપસ્થિત પત્રકારશ્રીઓએ શિક્ષણ, ગેરકાયદેસર દબાણ,ખોરાક તપાસ, ટાઉન પ્લાનિંગ,ગંદકી, ગટરલાઇન જેવા મહત્વપૂર્ણ પ્રશ્નો રજૂ કર્યા હતા. જે બાબતે કમિશનરશ્રીએ આ રજૂઆત ધ્યાને લઈ સમસ્યાઓના ઉકેલની દિશામાં કામગીરી કરવા ખાતરી આપી હતી. અને સૌ મીડિયા જગતને મહાનગરપાલિકાના વિકાસના વિઝનને જન જન સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us