Download Now Banner

This browser does not support the video element.

લીલીયા: લીલીયાના ધારાસભ્યએ સોશિયલ મીડિયા સંગઠનના પદાધિકારીઓ સાથે અટલધારા કાર્યાલય ખાતે યોજી બેઠક

Lilia, Amreli | Sep 7, 2025
અટલધારા કાર્યાલય ખાતે સાવરકુંડલા–લીલીયા વિધાનસભા વિસ્તારના સોશિયલ મીડિયા સંગઠનના પદાધિકારીઓની બેઠક યોજાઈ. સરકારનાં જનહિતના કાર્યો જનજન સુધી પહોંચાડવા માધ્યમનો મહત્તમ ઉપયોગ કરવા સૂચન કરાયું.
Read More News
T & CPrivacy PolicyContact Us