ડાંગ : જિલ્લાનું પૂર્વપટ્ટી પર આવેલ ડોન હિલ સ્ટેશન ના માર્ગ થયો બંધ થયો હતો ડોન હિલ સ્ટેશન જવાના માર્ગ પર ભેખડ ધસી પડવાની ઘટના બની.ડોન હિલ સ્ટેશન પર ગયેલ પ્રવાસીઓ અટવાયા.ડોન હિલ સ્ટેશન ના ઘાટ માર્ગ પર ભેખડ ધસી પડતા વાહનો ની લાગી લાંબી લાઇન લાગી હતી ડાંગ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ને માહિતી મળતા ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા જેસીબી દ્વારા આ ભેખડો ને હટાવવામા આવયા