રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી છોટા ઉદેપુર જિલ્લાની બે દિવસીય મુલાકાતે બોડેલી હેલિપેડ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું ઉષ્માભેર સ્વાગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું રાઠ પ્રદેશ તરીકે ઓળખાતા છોટાઉદેપુર જિલ્લામાં બે દિવસીય મુલાકાતે છે. ત્યારે આજે સાંજે તેમનું બોડેલી હેલિપેડ પર આગમન થતાં તેઓનું પુષ્પગુચ્છ સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.