Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: ભરૂચમાં અનોખી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બળેલી ખો શ્રીજી પુરી યુવક મંડળે સ્વદેશી દવાઓથી સ્વદેશી અપનાવો સંદેશ આપ્યો

Bharuch, Bharuch | Aug 26, 2025
ભરૂચના શ્રીજી પુરી યુવક મંડળ બળેલી ખો દ્વારા અનોખું અને સંદેશસભર સર્જન કરવામાં આવ્યું છે.પ્રથમવાર ભરૂચમાં ઇન્ડિયન મેડિકલ આયુષ આધારિત ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ રીતની મૂર્તિઓ છેલ્લા 33 વર્ષથી ત્રીજી પુરી યુવક મંડળ દ્વારા સર્જન કરવામાં આવે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us