Install App
patelyogita45
This browser does not support the video element.
સુબીર પોલીસ સ્ટેશન અપહરણ ગુન્હાના આરોપીને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ડાંગ-આહવા
Ahwa, The Dangs | Sep 20, 2025
જીજ્ઞેશભાઈ દિનેશભાઈ દળવી રહે.ગીરમાળગામ તા.સુબીર જી.ડાંગ વાળો છેલ્લા ૩ માસથી સગીર વયની દિકરીને લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવી ફરીયાદીના વાલીપણા માંથી અપહરણ કરી લઇ નાસી ગયેલ હોય. ઉપરોક્ત અપહરણના ગુન્હામાં નાસતો ફરતો આરોપી- જીજ્ઞેશભાઈ દિનેશભાઈ દળવી હાલમાં મહારાષ્ટ્ર રાજ્યના નાશિક જીલ્લાના પિપલનેર થી બાતમીના આધારે પકડી પાડેલ છે
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!