તાપી જિલ્લા સેવા સદન ખાતે કલેકટર ના હસ્તે વૃક્ષારોપણ કરાયું. તાપી જિલ્લા સેવા સદન વ્યારા ખાતે 2 કલાકની આસપાસ RCM દ્વારા કલેકટરના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.જેમાં અધિક નિવાસી કલેકટર સહિત RCM ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સેવાસદન ખાતે અલગ અલગ જગ્યા પર મોટી સંખ્યમાં વૃક્ષો નું રોપણ કરવામાં આવ્યું હતું.