Install App
arifkureshi67
This browser does not support the video element.
નાંદોદ: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 136.12 મીટર સુધી પહોંચી, ભયજનક સપાટીએ પહોંચવા માત્ર 0.56 સેમી બાકી
Nandod, Narmada | Aug 28, 2025
સરદાર સરોવર નર્મદા ડેમમાં થી પાણી પાંચ 1 મીટર જેટલા દરવાજા ખોલીને 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ત્યારે નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ નર્મદા અને વડોદરા ના 27 ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!