This browser does not support the video element.
ભુજ: RTO નજીક અકસ્માતમાં વૃધ્ધ ઘાયલ
Bhuj, Kutch | Aug 23, 2025
ભુજ શહેરના RTO નજીક સર્જાયેલા અકસ્માતમાં વૃધ્ધ ઈજાગ્રસ્ત થયા હતા. આ મુદ્દે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી