કપૂરાઈ પોલિસ સ્ટેશન ની ટીમ દ્વારા પિતા દ્વારા મોબાઈલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપતા ઘરેથી કહ્યા વગર નિકળી ગયેલ કિશોર ને શોધી કાઢવા પોલિસ દ્વારા ટેક્નિકલ તથા હ્યુમન સોર્સીંસ ના આધારે મધ્ય પ્રદેશ ના ગ્વાલીય ખાતે થી કપુરાઈ પોલીસ ટીમ દ્વારા શોધી કાઢી ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી.