સાણંદમાં ડી માર્ટ સર્કલ થી શુભમ ફ્લેટ 400 મીટરનો રોડ સ્ટ્રીટલાઇટ વિહોણો.. સોમનાથ બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં આવેલ શુભમ રેસિડેન્સી ચાર રસ્તા થી ડી માર્ટ સર્કલ સુધીનો માર્ગ ઘણા સમયથી મંગળવારે 6 કલાક સુધીમાં પણ સ્ટ્રીટ લાઇટ વિહોણો રહેતા 400 મીટરના આ રોડ પર રાત્રે રોડ પર અંધારપટ છવાયેલો છે.