પાલનપુરના રામપુરા ચોકડી ખાતે આવેલા ખાનગી પાર્ટી પ્લોટ માં 24 ગુણ આજના ચૌધરી સમાજ દ્વારા સમાજમાં કુરિવાજો અટકાવવા તેમજ શિક્ષણનો વ્યાપ વધારવા ના મુદ્દાઓને લઈ અને બેઠક યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં કુરિવાજો બંધ કરવા માટેનું બંધારણ કરવામાં આવ્યું હતું આજે શુક્રવારે 12:30 કલાકે આ બેઠક યોજાઈ હતી.