જામપર ગામે શ્રી રાંધલ કૃપા ગરબી મંડળ દ્વારા આયોજિત નવરાત્રીમા માઈ ભક્તો દ્વારા અનોખી રીતે આરતી કરાઈ. ભક્તો દ્વારા 1111 દિવડા પ્રગટાવી માતાજીની આરાધના કરાઈ. એક સાથે સેંકડો દિવડાઓના પ્રકાશથી માતાજીનુ આંગણુ રોશનીથી ઝળહળી ઉક્યુ.આ વિગતો સાંજે 9 વાગ્યા થી મળેલ છે