સાણંદ પોલીસ દ્વારા ગોરજ વણકરવાસના એક ઈસમ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગોરજ ગામ ખાતે 35 વર્ષીય વિપુલ સેનવા કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી પોલીસે 8 સપ્ટેમ્બરે 12. 30 વાગ્યે ગુનો દાખલ કરી ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .