IPS વિશાખા ડબરાલ રાજપીપળા એસપી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓએ SP તરીકે ચાર્જ સંભાળ્યો છે. જ્યારે તેઓ એસ.પી કચેરી ખાતે આવ્યા ત્યારે પોલીસ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચાર્જ સંભાળતા પહેલા તેઓ દ્વારા તમામ પોલીસ અધિકારીઓને સાથે પરિચય કર્યો હતો. પોલીસ અધિકારીઓએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું આજે ગણેશ ચતુર્થી ની સ્થાપના દિવસ હોય હિન્દુ સમાજમાં આ દિવસ મહત્વ માનવામાં આવતો હોય છે અને કોઈપણ નવું કાર્ય કરવામાં આવે છે.