ગોધરા ની શેઠ PT આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પ્રાથમિક સુવિધાઓ ના અભાવને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજના આચાર્ય અને ટ્રસ્ટીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને લઇ ટ્રસ્ટીના પ્રમુખે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાની બાહેધરી આપી હતી