Download Now Banner

This browser does not support the video element.

સાગબારા: આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ચોપડવાવ ગામમાં જનસભા યોજાઈ

Sagbara, Narmada | Aug 28, 2025
નર્મદા જિલ્લાના ચોપડવાવ ખાતે જનસભા યોજાઇ આ સભામાં વડીલો, મહિલાઓ, યુવાનો, આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.તેમજ ભાજપની ભ્રષ્ટ સરકારથી ત્રસ્ત લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા.
Read More News
T & CPrivacy PolicyContact Us