અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની વોક હાર્ટ કંપનીના કામદારોના વિરોધને પગલે કંપની દ્વારા નોટિસ લગાવી પ્રવેશ બંધ કરાયો. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની વોક હાર્ટ કંપનીના કામદારો દ્વારા પડતર પ્રશ્નોને લઈ કંપની સાથે સમાધાનની વાતચીત ચાલતી હોય આજરોજ અચાનક કંપની દ્વારા નોટિસ લગાવી બેટ બંધ કરી તમામ કામદારો માટે પ્રવેશ બંધ કરતા કામદારોએ આજે બપોરના અરસામાં વિરોધ નોંધાવ્યો હતો.અને યોગ્ય ઉકેલની માંગ કરવામાં આવી છે.