Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: જિલ્લા સેવા સદન ખાતે અમુલની ચૂંટણીની મતપેટીઓ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવી,શુક્રવારે ગણતરી

Anand City, Anand | Sep 11, 2025
અમુલ ની યોજાયેલ ચૂંટણીની મતપેટીઓ જિલ્લા સેવા સદન ખાતે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવી છે. શુક્રવારના રોજ સવારે 9:00 કલાકે મત ગણતરી શરૂ થશે. અમૂલની ચૂંટણીમાં તમામ મત પેટીઓ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us