આજે તારીખ 26 ઓગસ્ટના રોજ બપોરના ચાર કલાકે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વિવિધ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વનરેબલ ટીબી સર્વે કરવામાં આવ્યો હતો જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ધાનપુર તાલુકાના જુદા-જુદા વિસ્તારોમાં ઘરે ઘરે ફરીને આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને આરોગ્ય વિભાગ દ્વારા વન ટેબલ ટીબીનો સર્વે કરવામાં આવ્યો હતો તેમાં ચોમાસામાં જે કામગીરી કરવામાં આવતી હોય તે તમામ પ્રકારની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી અને ચોમાસામાં જે રોગો થાય છે ...