સાણંદમાં ટ્રાફિકની સમસ્યાને લઈ લોકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે... રોજ સાંજે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે....સાણંદમાં ટ્રાફિકને ઘટાડવા બાયપાસ રોડ કાર્યરત છે તેમજ થોડાં સમય પહેલાં રોડ પરનાં દબાણો પણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતાં તેમ છતાં દરરોજ સાંજનાં સમયે ટ્રાફિકની સમસ્યા જોવાં મળે છે.. અને ક્યારેક એમ્બ્યુલન્સને રસ્તો મળવો મુશ્કેલ બને છે..