સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી , પૂર્વ પ્રમુખ મનહરભાઈ પટેલ, તાલુકા પ્રમુખ, ધર્મેન્દ્રસિંહ સોલંકી, અને કડોદરા નગર પ્રમુખ જીવણભાઇ વાડી પણ હાજર રહ્યા હતા. સ્થળ પર કંપનીના માલિકો તેમજ સ્ટાફ ન નજરે ચડતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ રેન્જ IG પ્રેમ વીર સિંહ ને કોલ કર્યો, જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું બિહાર ના મજૂર ગુજરાતમાં આવી પરસેવો પાડી કાળી મજૂરી કરે છે તેના શ્રમ નું મૂલ્ય રાજ્યની પોલીસ કે ભાજપ સરકારને નથી,