નિઝર તાલુકાના દેવાળા ગામે નોંધાયેલ ફરિયાદ અંગે એસપી કચેરી થી માહિતી અપાઈ.તાપી જિલ્લાના નિઝર તાલુકાના દેવાળા ગામે બોગસ પેઢીનામું બનાવી જમીનમાં નામ દાખલ કરાયા હોવાની ફરિયાદ અંગે apmc ના ચેરમેન યોગેશ રાજપૂતે જણાવ્યું હતું કે રાજકીય કિન્નાખોરી છે જે ફરિયાદ અંગે ઈનચાર્જ એસપી ઈશ્વર પરમારે માહિતી આપી હતી.જે માહિતી શનિવારના રોજ 12 કલાકે મળી હતી.