મંગળવારના 2 કલાકથી શરૂ થયેલા ગૌરી વિસર્જન ની વિગત નો જવાબ વલસાડ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા નાના શ્રીજીની પ્રતિમાનું આજરોજ વલસાડના ઔરંગા નદી કિનારે ભક્તિભાવ પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા અશ્રુભીની આંખે બાપાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.