મુન્દ્રામાં આવેલ લેબર કોલોનીમાં બિહારના શખ્સને એસઓજીએ રૂપિયા 10 હજારની કિંમતના એક કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ એસઓજીની ટીમ મુન્દ્રા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન મળેલ બાતમીને આધારે બસીધાર હોટલ વાળી ગલીમાં છે વા ડા ની લેબર કોલોનીમાં રહેતા આરોપી બીરબલકુમાર બુધન મંડલને ગાંજા સાથે ઝડપી લીધો હતો.પોલીસે આરોપીની ઓરડીમાં તપાસ કરતા રૂપિયા 10 હજારની કિંમતનો એક કિલો ગાંજો મળી આવ્યો હતો.આરોપી પાસેથી વજનકાંટા સહિતનો મુદ્દામ