Download Now Banner

This browser does not support the video element.

હાંસોટ: હાંસોટના સાહોલ ગામ નજીક કીમ નદીમાં પાણીના વધતા પ્રવાહના પગલે ગણેશ વિસર્જન પર પ્રતિબંધ નિર્ણય લેવાયો હતો

Hansot, Bharuch | Sep 6, 2025
ભરૂચ જિલ્લામાં કીમ નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં તંત્રએ સાહોલ અને વડોલી વાંક નજીક ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો છે.નદીમાં વધેલા પાણીના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે હાંસોટ મામલતદાર રાજન વસાવાએ ભક્તોને અપીલ કરી છે કે તેઓ કીમ નદીમાં વિસર્જન ન કરે અને નિર્ધારિત સ્થળોનો ઉપયોગ કરે. વિસર્જન માટે વિકલ્પ રૂપે રાયમા નજીકની વન ખાડી, દંત્રાઇ નજીકની ખાડી તેમજ દરેક ગામના ગામતળાવમાં વિસર્જન કરવાનું રહેશે.
Read More News
T & CPrivacy PolicyContact Us