માંગરોળ તાલુકાની બોરસદ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ દેગડીયા ગામમાં વિકાસ કામો નહીં થતા સ્થાનિકો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે ગામમાં રસ્તા પેવર બ્લોક પીવાના પાણીની સુવિધા આવાસ નો અભાવ છે જેથી ઉપરોક્ત મુદ્દે લેખિત રજૂઆત કરવામાં આવી છે