Download Now Banner

This browser does not support the video element.

રાપર: આગાહી વચ્ચે રાપરમાં ઠેર ઠેર વરસાદ ખાબક્યો, અનેક વિસ્તારોના નદી અને તળાવો ઓવરફ્લો તો ગેડી ગામે મકાન ધરાશાયી થયું.

Rapar, Kutch | Sep 7, 2025
ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા બુલેટિન મુજબ, દક્ષિણ રાજસ્થાન પર કેન્દ્રિત 'વેલ માકર્ડ લો-પ્રેશર" સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે.રાપરમાં આજે રાતે 8 વાગ્યા સુધી 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘ સતત વરસી રહ્યા છે.ગેડી ગામે મકાન ધરાશાયી થયું છે તો અનેક ડેમ અને તળાવો ઓગની ગયા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us